Board Exam Result News, ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી

Board Exam Result News, ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી

The results for the GSEB HSC 12th science exam will be released shortly by the Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB). As to a report published in Hindustan Times, the results of the GSEB 10th and 12th exams are anticipated to be revealed by the end of April. Students can visit gseb.org, the GSEB’s official website, to view the results. Students can also check results on results.shiksha, examresults.net, and indiaresults.com. The GSEB releases the Class 12 stream-by-stream results based on trends. Since the scorecards are utilized for GUJCET Counseling, the GSEB HSC Science results are released alongside the Gujarat Common Entrance Test (GUJCET) results.

 

 

 

Board Exam Result News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોર્ડની પરીક્ષાના પરિણામ લોકસભાની ચૂંટણીના કારણે એપ્રિલ મહિના અંતિમ દિવસોમાં આવી જશે. જોકે, હવે આ મામલે નવી અપડેટ સામે આવી છે.

ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી – Board Exam Result News

Board Exam Result News: મીડિયા રિપોર્ટ્સ્ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના કારણે મતદાન પૂર્ણ થયા બાદ જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવશે. જોકે, આ મામલે હજુ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મતદાનને લઈને નિર્ણય લેવાયો!

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન પહેલા જાહેર કરવામાં આવશે નહીં. અધિકારીઓનું એવું માનવું છે કે જો પરિણામ પહેલા જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ મતદાનના દિવસે બહાર ફરવા જાય, તો મતદાનના ઓછું થાય તેવી શક્યતાઓ છે.

GSEB HSC result 2024: How to check

Step 1: Visit the official website- gseb.org

Step 2: Click on GSEB HSC Science result link

Step 3: Enter your roll number

Step 4: Click on the submit button

Step 5: The result will appear on the screen.