Navratri Jay Aadyashakti Aarti Apk And Latest Garaba

Let’s chant Jay Adhya Shakti aarti this Navratri and get devotional feeling

જય આદ્યા શક્‍તિ આરતી

નવરાત્રી આરતી

 • Best Navratri Aarti, Songs, Durga mantra, Maa Ambe stuti and Wallpapers 2021.
 • Durga Maa is the mother of the universe and believed to be the power behind the work of creation, preservation, and destruction of the world.
 • Chanting of Durga Mata aarti removes all obstacles in our path to increased wisdom and spiritual growth and development.
 • With the use of this app you can listen Durga Maa Aarti every morning & make your day full of energetic & joyful. After listening Ambe Mata Aarti it will make your mind more peaceful.
 • Every Navratri lover should have this app on their android phone. This navratri app is collection of best aarti, garba, mantra for devi durga, Amba Maa aarti.
 • The Application Durga Maa Ringtones( Durga Maa Ringtone) is specially developed to worship of Durga Maa. Download Durga Maa Songs Audio in Hindi App and easily set high definition Goddess Maa NavDurga Aarti, Maa Durga Aarti, Chalisa, Maa Durga devotional songs and wallpapers as Ringtone, Alarm tone, Contact Ringtone, Notification tone and wallpaper.

We all play Garba at Navratri. Maa Shakti is Goddess of Navratri. She is called AdhyaShkti in her all Avtars.

All pray to her in Navratri in india. Adhyashakti aarti shows her unbelievable justice to the devils or Rakshasha for their bad deeds. In India everyone sing this aarti before starting of Navratri night.

Set the Aarti, Songs as Ringtone/Alarm simple click on notification icon
નવરાત્રી જય આદ્યાશક્તિ આરતી  વિડીયો સાંભળવા અહિં ક્લીક કરો

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,

અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા,

જ્‍યો જ્‍યો મા જગદંબે……

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)

બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો…………..

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)

દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો…….

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)

ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)

પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)પંચે તત્‍વોમાં જયો જયો

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)

નર નારી ના રૂપે (2)વ્‍યાપ્‍યાં સર્વેમા જયો જયો………..

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)

ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો………..

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)

સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા જયો જયો……….

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)

નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,

કીધાં હર બ્રહ્મા મા જયો જયો…………….

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)

રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા જયો જયો

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (2)

કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા, જ્‍યો જ્‍યો

બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)

બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ

ત્‍હારા છે તુજ મા, જ્‍યો જ્‍યો.

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)

બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જ્‍યો જ્‍યો……………

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)

ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,

સિંહ વાહિની માતા, જ્‍યો જ્‍યો……………..

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)

વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,

ગાઈ શુભ કવિતા જ્‍યો જ્‍યો…………..

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)

સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,

મૈયા જમુના ને તીરે (2) જ્‍યો જ્‍યો મા જગદંબે………………

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી

સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,

મા દયા કરો ગૌરી, જ્‍યો જ્‍યો મા જગદંબે……….

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)

ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,

મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જ્‍યો જ્‍યો………………

ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)

વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા જયો જયો…………..

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)

ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,

જ્‍યો જ્‍યો મા જગદંબે,

કિંજલ દવે ૨૦૨૨ ગરબા આલ્બમ કિલ્લોલ ૨.૦ 

Adhyashakti Aarti Features:
• Completely offline app. No internet connection required after downloaded.
• Use Bell, conch (Shankh) and Garlend (Flower maala) with only single tap.
• Hindi and English lyrics.
• Text in synchronized with audio. So you can read while listen The Adhyashakti Aarti.
• Set Adhyashakti Aarti as Ringtone.
• Set Adhyashakti picture as Wallpaper.
• Goddess Adhyashakti pictures keep changing while playing.
• Run application in background also. You can have notifications of playing Arti.
• Realistic environment like temple inside app gives you peace of mind.

Listen Jay Adhya Shakti, Jay Ambe Gauri Aarti, Sarva Mangal Manglye with Lyrics

== Jay Adhya Shakti Aarti ==

This app contains following aarties and dhuns

 • Jay Adhya Shakti Aarti
 • Jay Ambe Gauri Aarti
 • Sarva Mangal Mangalye

Durga Maa Aartis app with the following feature:

 • Repeat Mantra for 1, 3, 5 or 11 times.
 • No requirement of internet during use of app.
 • Smooth transitions & full of animations.
 • Hindi, English & Gujarati Lyrics.
 • Can use Bell , Shankh & Garlend (Foolon ki barish).
 • Continus update on the present count/Repetition of Mantra.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *